Channel Avatar

Our_Dabhoi @UCbo23k8nAJZCIEXaG3pKs0w@youtube.com

10K subscribers - no pronouns :c

Kuber Bhandari Karnali Daily Darshan & Aarti 🌿🙏🏻


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Our_Dabhoi
Posted 1 day ago

આધુનિક તેમજ અખંડ ભારતના શિલ્પકાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જીની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.

આપના પ્રખર તેમજ ઓજસ્વી વિચારો હંમેશા મા ભારતીની સેવા તેમજ સમાજના ઉત્થાન માટે અમને સૌને પ્રેરિત કરતા રહેશે.

#SardarPatel #ironman #IronManOfIndia #SardarVallabhbhaiPatel #sou #our_dabhoi

8 - 0

Our_Dabhoi
Posted 2 days ago

ડભોઈ માં આવેલ દત ભગવાન આજના દર્શન.🙏"જય શ્રી ગુરુદેવ દત્ત"🙏
.
માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાં એટલે શ્રી દત્ત ભગવાનની જયંતિ નિમિતે સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ.
.
ભગવાન શ્રી દત્તાત્રેય આપ સર્વને સુખ, સમૃદ્ધિ, વૈભવ આપે તેવી પ્રાર્થના.
.
જય યોગીશ્વર દત દયાળ! તમે જ જગતમાં પ્રતિકાળ:
અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટ્યા જગકારણ નિશ્ચિત!

આજે દત્તાત્રેય જયંતિએ બ્રહ્મા, વિષ્ણુ તેમજ ભગવાન શંકરના અવતાર સમાન ભગવાન નારાયણનાં અવતારોમાંનાં એક અવતાર એવા ભગવાન દત્તાત્રેયને કોટિ કોટિ વંદન.
.
#Dattajayanti #Dabhoi #dattajayanti #vadodara

21 - 0

Our_Dabhoi
Posted 5 days ago

Motivation 😊☀️
#goodvibes #goodmorning #goodvibesonly #goodtimes #GoodMorningEveryone

10 - 0

Our_Dabhoi
Posted 6 days ago

ડભોઈ ના કરણેટ રોડ પર એક બાજુએ 10 ફૂટનું મોટું ગાબડું પડી ગયું છે. જેના કારણે રોજિંદા અવરજવર કરતા વાહનોના ચાલકો હેરાન બને છે.
.
#dabhoi #karnet #road #our_dabhoi #news #update #follow #followme #post

5 - 0

Our_Dabhoi
Posted 1 week ago

ડભોઈ થી સેગવા ના બિસ્માર રસ્તા પર રાજપીપળા ના એક યુવક નામના યુવકનો અકસ્માત.
.
#dabhoi #our_dabhoi #news #udpate #segva #road #accident #rajpipla #boy

11 - 0

Our_Dabhoi
Posted 1 week ago

Morning Motivation 😊☀️
#goodvibes #goodmorning #goodvibesonly #goodtimes #GoodMorningEveryone

45 - 0

Our_Dabhoi
Posted 3 weeks ago

ડભોઇ મહુડી ભાગોળ ફાટક તા.૨૫/૧૧/૨૪ થી તા.૩૦/૧૧/૨૪ દરમિયાન માત્ર રાતના ૧૧:૩૦ થી સવાર ના ૦૪:૩૦ સુધી બંધ રહેશે.ડાયવર્ઝન વાયા સરિતાફાટકથી આપેલ છે.
.
#dabhoi #our_dabhoi #railway #news #update #breakingnews #digitalmedia #digital_media #viral #video #trending #dabhoi_update #dabhoi_vadodara

17 - 0

Our_Dabhoi
Posted 1 month ago

ડભોઈ ની તમામ ધર્મપ્રેમી જનતાને તુલસી વિવાહના શુભ પ્રસંગે પધારવા લાલ બજાર યુવક મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ...
.
#dabhoi #our_dabhoi #tulshi #tulshivivah #invitation #lal_bazar_yuvak_mandal #vivah

11 - 0

Our_Dabhoi
Posted 1 month ago

we nee to 👉Let the Honda Shine light up your festive journeys.
👉Here’s to smooth travels, joyous moments, and a season that shines bright.
👉 𝐒𝐡𝐫𝐢 𝐀𝐧𝐦𝐨𝐥 𝐇𝐨𝐧𝐝𝐚 𝐕𝐞𝐠𝐚 𝐂𝐡𝐨𝐤𝐝𝐢 𝐃𝐚𝐛𝐡𝐨𝐢😀👌
☎ 𝐂𝐚𝐥𝐥 𝐍𝐨𝐰 📲 +𝟗𝟏 𝟖𝟏𝟓𝟓𝟎𝟏𝟔𝟎𝟔𝟎
.
.
.
#Honda #ThePowerOfDreams #HappyDiwali #Shine100 #ShriAnmolHonda #HondaDabhoi

1 - 0

Our_Dabhoi
Posted 1 month ago

✨ નવો વર્ષની હાર્દિક શુભેચ્છાઓ! ✨
✨𝐒𝐡𝐢𝐧𝐞 𝟏𝟐𝟓 સાથે નવા વર્ષનો આનંદ માણો! 🚀
💰 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ: ₹𝟑𝟎𝟎𝟎
🏦 𝟏𝟎𝟎%* લોનના વિકલ્પો
🔄 𝐁𝐞𝐬𝐭 એક્સચેન્જ ઓફર

👉 વધુ માહિતી માટે 𝐒𝐡𝐫𝐢 𝐀𝐧𝐦𝐨𝐥 𝐇𝐨𝐧𝐝𝐚 નો સંપર્ક કરો!
☎ 𝐂𝐚𝐥𝐥 𝐍𝐨𝐰 +𝟗𝟏 𝟖𝟏𝟓𝟓𝟎𝟏𝟔𝟎𝟔𝟎
.
.
.
#Shine125 #NewYear2024 #Honda #InstantDiscount #BikeExchange #DreamRide #ShriAnmolHonda #Dabhoi #BikesOfInstagram #HappyNewYear #RideWithPride #our_dabhoi

2 - 0