red chilliy powder
2 videos • 2 views • by Ruchi Veda સૌરાષ્ટ્રના દામનગર ગામનું નું પ્રખ્યાત 100% શુદ્ધ લાલ મરચું પાવડર. 100% શુદ્ધ કાશ્મીરી જેવું કુદરતી લાલ અને મિડિયમ તીખું. બારેમાસ ભરવાલાયક મૌણ આપેલું કમ્પ્લેટ. 1 વર્ષ સુધી એનો સ્વાદ, સુગંધ અને કલર જળવાય રહે તેની સપૂર્ણ જવાબદારી. બેસ્ટ ક્વોલિટી મરચું.