Swaminarayan Katha (સ્વામિનારાયણ કથા)

31 videos • 60 views • by dharmik gyan જય સ્વામિનારાયણ... ભક્તો અહિ, આપને સ્વામિનારાયણ સંપ્રદાય મા ભગવાન તેમજ તેમના પરમહંસ સંતો રચિત ધર્મગ્રંથો આધારિત કથાઓ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ લોક્માં જે જીવના કલ્યાણ અર્થે ચરિત્રો તેમજ લીલાઓ કરેલી છે તે વિષે જાણવા મળશે.. Disclaimer - આ પ્લેલિસ્ટ માં ઓડીયો/વિડિઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા તેને અનુરૂપ જે જે ધાર્મિક માણસો છે તેની માન્યતાઓ ને આધાર છે. આ ઓડિયો/વિડિયો કોઇપણ વર્ગના વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહની લાગણીઓને હાનિ પહોંચાડવાની ભાવનાથી નથી. અહિથી પ્રકાશિત થતાં દરેક વિડીયો/ચરિત્રમાં સંંપ્રદાયના ગ્રંથોનો સંદર્ભ આધારિત છે. YouTube/DharmikGyan